ફોન નં. +૯૧-૯૭૨૬૯ ૬૫૨૬૪ | English | ગુજરાતી

ગીર ગૌમૂત્ર

About Gaushala

ગીર ગૌમૂત્ર

ભારતીય સંસ્કૃતિમાં ગાયનો પેશાબ ગૌમૂત્ર તરીકે ઓળખાય છે જે શરીરના શુધ્ધિકરણ માટે ઉપયોગી છે. તે ઘણા રોગો માટે એક અસરકારક ઉપાય છે. અમે અમારી ગૌશાળામાં સ્વદેશી ગીર ગાયનું ઉત્તમ કક્ષાનું ગૌમુત્ર પૂરું પાડીએ છીએ. અમે તેની દરેક દૈનિક પ્રવૃતિઓ પર પૂરતું ધ્યાન આપીએ છીએ. અને તેમને તેમના સંપૂર્ણ વિકાસ અને સારા આરોગ્ય માટે કુદરતી પર્યાવરણ પૂરું પાડીએ છીએ. અમારી ગીર ગોપાલ ગૌશાળા ખાતે, ગાયના ઉત્પાદનોનું મહત્વ વધારવા માટે જાગૃતિ લાવવાના હેતુથી અમે અમારી ગીર ગાયના શ્રેષ્ઠ ઉત્પાદનો જેવા કે ગીર ગાય દૂધ, ઘી, ગૌમૂત્ર વગેરે આપીએ છીએ. ગીર ગાયના મૂત્રના ઘણા લાભો છે જેવા કે નકારાત્મક ઉર્જા દૂર કરવા, ચરબી ઘટાડવા, બાળકોની ઉધરસ મટાડવા, લોહીના શુધ્ધિકરણ માટે, નુકસાનગ્રસ્ત પેશીઓને સુવ્યવસ્થિત અને પુનર્જીવિત કરવા વગેરે.. તેમજ અન્ય પણ ઘણા ઉપયોગો છે. તે જંતુનાશક તરીકે તેમજ શ્રેષ્ઠ ખાતર તરીકે પણ કામ કરે છે. વધુ માહિતી માટે અથવા ઉત્પાદનોની પૂછપરછ માટે અમને લખો: thegircow@gmail.com