ફોન નં. +૯૧-૯૭૨૬૯ ૬૫૨૬૪ | English | ગુજરાતી

ગીર ગાયનું ઘી

About Gaushala

ગીર ગાયનું ઘી

એ વાત જાણીતી જ છે કે ગાયના શુધ્ધ ઘીના અનેક ઔષધિય ઉપયોગો પણ છે અને તે અસરકારક છે. અમારી ગીર ગોપાળ ગૌશાળામાં અમે કોઈપણ રસાયણો ઉમેર્યા વગરનું ૧૦૦% શુધ્ધ ઘી પૂરું પાડીએ છીએ. અમારું દેશી ગાયનું ઘી એંટિ-એજીંગ તરીકે, દ્રષ્ટિ સુધારવા, કોલેસ્ટેરોલનું સ્તર જાળવવા, હૃદય રોગ અટકાવવા, હાડકાને મજબૂત બનાવવા ખૂબ જ અસરકારક છે. તેમજ તેના અન્ય પણ ઘણા ફાયદા છે. તે લોહીની શુધ્ધિ માટે તેમજ સુંદરતા વધારવા પણ ઉપયોગી છે. સારું પાચન કરી એનર્જી વધારવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગાયના ઘીના અસમાન્ય લાભો છે. અમારી સ્વદેશી ગીર ગાયની સારી રીતે જાળવણી અને સંપૂર્ણ દેખભાળ અમારા પ્રશિક્ષિત લોકો દ્વારા કરવામાં આવે છે. અમે અમારી ગાયોને શારીરિક રીતે ફિટ રાખવા માટે તેમની નિયમિત તપાસ પણ કરાવીએ છીએ. અમારું ગીર ગાય દૂધ અને ગીર ગાય ઘી તમારા કુટુંબને તંદુરસ્ત અને ઉર્જાસભર રેહવા માટે મદદ કરે છે. વધુ માહિતી માટે અથવા ઉત્પાદનોની પૂછપરછ માટે અમને લખો: thegircow@gmail.com