ફોન નં. +૯૧-૯૭૨૬૯ ૬૫૨૬૪ | English | ગુજરાતી

દેશી ગાયનું દૂધ

About Gaushala

દેશી ગાયનું દૂધ

વિદેશી જાતિની ગાયની તુલનામાં દેશી ગાયનું દૂધ રોગો સામે લડવા માટે વધુ તાકાત ધરાવે છે. દેશી ગાયના દૂધમાં ૮ પ્રકારના પ્રોટીન અને ૧૧ પ્રકારના વિટામીન્સનો સમાવેશ થાય છે. તેમાં એમીનો ઍસિડ રહેલું છે જે પ્રોટીનનું ઝડપથી અને સરળતાથી પાચન કરે છે. તે વિટામિન એ, બી૨ અને બી૩ નો પણ સારો સ્ત્રોત છે જે રોગ પ્રતિકાર શક્તિ વધારવા ઉપયોગી છે. તે એસિડિટિની સમસ્યાથી છુટકારો આપવાની સાથે સાથે ડિયાબિટીસને પણ નિયંત્રણમાં રાખે છે. તેના પોષક તત્વો તે ઊકળે ત્યારે પણ અકબંધ રહે છે જ્યારે ભેંસના દૂધ જેવા અન્ય દૂધમાં પોષક તત્વો ઘટી જાય છે. ગીર ગાય તેના અસમાન્ય ગુણોને કારણે દેશી ગાયોમાં શ્રેષ્ઠ ગાય છે.